હવા ખાવા જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હવા ખાવા જવું

  • 1

    હવાફેર માટે આરોગ્યપ્રદ સ્થળે રહેવું અથવા ફરવું.

  • 2

    નકામું આથડ્યા કરવું કે પડી યા બેસી રહેવું.