હવા પકડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હવા પકડવી

  • 1

    (પતંગ કે નાવના સઢમાં) હવા ભરાઈને ખેંચ શરૂ થવી.