ગુજરાતી

માં હવોની 3 મુખ્ય વ્યાખ્યા છે: હવો1હુવો2હુવો3

હવો1

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ['હોવું'નું અનિયમિત ભૂ૰કા૰નું રૂપ] થયું; બન્યું.

ગુજરાતી

માં હવોની 3 મુખ્ય વ્યાખ્યા છે: હવો1હુવો2હુવો3

હુવો2

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો હુઓ; હવો; થયો ('હોવું'નું ભૂ૰કા૰ કાલગ્રસ્ત રૂપ).

ગુજરાતી

માં હવોની 3 મુખ્ય વ્યાખ્યા છે: હવો1હુવો2હુવો3

હુવો3

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો હવો; થયો ('હોવું'નું ભૂ૰કા૰નું કાલ ગ્રસ્ત રૂપ).

મૂળ

प्रा. हुअ ( सं. भूत)