હશે ની ગુજરાતીમાં વ્યાખ્યા

હશે

અવ્યય

 • 1

  'હોવું'નું બીજા પુરુષ એ૰વ૰નું તથા ત્રીજા પુરુષનું ભ૰કા૰નું રૂપ.

 • 2

  લાક્ષણિક ખેર; કંઈ ચિંતા નહિ.

મૂળ

જુઓ હવું

હૂંશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂંશ

સ્ત્રીલિંગ

 • 1

  હોંશ; ઉમંગ; ઉત્સાહ.

 • 2

  જોર.

મૂળ

જુઓ હોંશ