હશમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હશમ

પુંલિંગ

  • 1

    નોકરચાકર.

  • 2

    સિપાઈ; સૈનિક.

મૂળ

अ.