ગુજરાતી

માં હશરની 2 મુખ્ય વ્યાખ્યા છે: હશર1હશ્ર2

હશર1

સ્ત્રીલિંગ

 • 1

  કયામત.

મૂળ

अ. हश्र

ગુજરાતી

માં હશરની 2 મુખ્ય વ્યાખ્યા છે: હશર1હશ્ર2

હશ્ર2

પુંલિંગ

 • 1

  કયામતનો દિવસ; મહાપ્રલય.

 • 2

  અંજામ; પરિણામ.

 • 3

  આપત્તિ; મુસીબત.

મૂળ

अ.