હેષારવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેષારવ

પુંલિંગ

  • 1

    ઘોડાનો હણહણાટ.

મૂળ

सं.