ગુજરાતી

માં હસતુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: હસતું1હસ્ત2હસ્તે3

હસતું1

વિશેષણ

 • 1

  'હસવું'નું વ૰કૃ૰.

ગુજરાતી

માં હસતુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: હસતું1હસ્ત2હસ્તે3

હસ્ત2

પુંલિંગ

 • 1

  હાથ.

 • 2

  તેરમું નક્ષત્ર.

મૂળ

सं.

ગુજરાતી

માં હસતુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: હસતું1હસ્ત2હસ્તે3

હસ્તે3

ક્રિયાવિશેષણ

 • 1

  હાથે; મારફત; દ્વારા.