હસ્તધૂનન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હસ્તધૂનન

નપુંસક લિંગ

  • 1

    મળતી વેળા હાથ મિલાવીને હલાવવાનો વિલાયતી ચાલ.