હસ્તામલકન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

હસ્તામલકન્યાય

પુંલિંગ

  • 1

    હાથમાં રહેલું આમળું જેમ જોઈ શકાય છે, તેમ જે હાથવગું હોય, જેનું પરિણામ સ્પષ્ટપણે જોઈ શકાતું હોય અને જેને વધુ સમર્થનની જરૂર ન હોય તેને માટે આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.