હસ્તામલકવત્ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હસ્તામલકવત્

ક્રિયાવિશેષણ

  • 1

    હાથમાંના આમળાની પેઠે (સહેલાઈથી કે સ્પષ્ટ રીતે).