હસ્તાલેખન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હસ્તાલેખન

નપુંસક લિંગ

  • 1

    (અંધ-બધિર માટે ) હાથ પર સંજ્ઞાથી કહેવું તે.

  • 2

    'ફ્રી હેન્ડ ડ્રોઇંગ'.

મૂળ

+आलेखन