હસતા લાડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હસતા લાડુ

  • 1

    થોડા ઘીવાળા, અને હાથ અડકતા ભાગી જાય તેવા લાડુ.