હસ્તિનાપુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હસ્તિનાપુર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પાંડવોની રાજધાની (અત્યારના દિલ્લીથી ૫0 માઈલ ઈશાન કોણમાં).

મૂળ

सं.