હસ્તે પોતે ની ગુજરાતીમાં વ્યાખ્યા

હસ્તે પોતે

  • 1

    પોતે જાતે કર્યું છે એમ સૂચવે છે (પ્રાય: હિસાબ કે લેવડદેવડમાં વપરાય છે.).