હસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હસન

નપુંસક લિંગ

 • 1

  હસવું તે.

મૂળ

सं.

હુસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુસન

નપુંસક લિંગ

 • 1

  સૂરત; કાંતિ.

 • 2

  ખૂબસૂરતી.

મૂળ

જુઓ હુસ્ન

હુસેન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુસેન

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  જેમને નિમિત્તે તાબૂત નીકળે છે તે ભાઈઓમાંનો એક (બીજો હસન).

મૂળ

अ. हुसैन

હુસ્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુસ્ન

નપુંસક લિંગ

 • 1

  હુસન; સૂરત; કાંતિ.

 • 2

  ખૂબસૂરતી.

મૂળ

अ.