હંસપદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હંસપદ

નપુંસક લિંગ

 • 1

  હંસનું પગલું.

 • 2

  લખાણમાં ઉમેરો દર્શાવવા માટે કરવામાં આવતું (∧) આવું ચિહ્ન.

 • 3

  સંગીત
  બે કાકપદ જેટલો સમય.