હસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હસવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  દાંત કાઢવા.

 • 2

  ગમત ખાતર બોલવું.

મૂળ

सं. हस्

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  હાંસી કરવી.

હસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હસવું

નપુંસક લિંગ

 • 1

  હાસ્ય.

 • 2

  મશ્કરી; મજાક.

હ્સ્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હ્સ્વ

વિશેષણ

 • 1

  હડપ.

મૂળ

सं.