હસિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હસિત

વિશેષણ

 • 1

  હસેલું.

 • 2

  હાંસી પામેલું.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  હાસ્ય.

 • 2

  મશ્કરી.

પુંલિંગ

 • 1

  એક સંગીતાલંકાર.