હેસિયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેસિયત

સ્ત્રીલિંગ

  • 1

    સામર્થ્ય; શક્તિ.

  • 2

    વક્કર; પ્રતિષ્ઠા.

  • 3

    યોગ્યતા; લાયકાત.

મૂળ

अ. हैसियत