ગુજરાતી

માં હાની 3 મુખ્ય વ્યાખ્યા છે: હાં1હા2હા3

હાં1

ક્રિયાવિશેષણ

  • 1

    ભાર, અનુરોધ કે વિનવણીનો ઉદ્ગાર. ઉદા૰ તમે એમ કરજો, હાં.

  • 2

    ચાલુ વાતમાં વચ્ચે વચ્ચે હાંકારો દેવાનો ઉદ્ગાર.

  • 3

    સામો હોકારો-પડકાર કરવાનો ઉદ્ગાર.

  • 4

    +હા; હાકારસૂચક ઉદ્ગાર.

મૂળ

રવાનુકારી; સર૰ हिं. हाँ; જુઓ હા

ગુજરાતી

માં હાની 3 મુખ્ય વ્યાખ્યા છે: હાં1હા2હા3

હા2

ક્રિયાવિશેષણ

  • 1

    સંમતિસૂચક ઉદ્ગાર.

સ્ત્રીલિંગ

  • 1

    હા કહેવી તે; સ્વીકાર.

મૂળ

सं. आम; म. हिं., हाँ

ગુજરાતી

માં હાની 3 મુખ્ય વ્યાખ્યા છે: હાં1હા2હા3

હા3

ક્રિયાવિશેષણ

  • 1

    અરે! અહા!.

મૂળ

सं.