હાઇજિનિક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાઇજિનિક્સ

નપુંસક લિંગ

  • 1

    આરોગ્યવિજ્ઞાન; સ્વચ્છતા અને આરોગ્યની બાબતો અંગેનું વિજ્ઞાન.

મૂળ

इं.