હાઇફન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાઇફન

સ્ત્રીલિંગ

  • 1

    બે શબ્દો કે શબ્દના બે ભાગને સાંધતું આવું (-) ચિહ્ન.

નપુંસક લિંગ

  • 1

    બે શબ્દો કે શબ્દના બે ભાગને સાંધતું આવું (-) ચિહ્ન.

મૂળ

इं.