હાઈકુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાઈકુ

નપુંસક લિંગ

  • 1

    સત્તરાક્ષરી; અનુક્રમે પાંચ, સાત અને પાંચ અક્ષરોની ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કાવ્યપ્રકાર (સા.).