હાઈસ્કૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાઈસ્કૂલ

સ્ત્રીલિંગ

  • 1

    મૅટ્રિક સુધીની, માધ્યમિક શિક્ષણની નિશાળ; વિનય મંદિર.

મૂળ

इं.