હાંઉં ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાંઉં

અવ્યય

  • 1

    હાં; બસ.

હાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાઉ

પુંલિંગ

  • 1

    બાળકને ભય ઉપજાવનારો કાલ્પનિક બિહામણો જીવ.

  • 2

    સાપ.

મૂળ

રવાનુકારી; સર૰ हिं., म.