હાઉસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાઉસ

નપુંસક લિંગ

  • 1

    ઘર; મકાન.

  • 2

    ધારાસભા જેવી સભા કે સંસ્થાનું સ્થાન.

  • 3

    નાટયશાળાનો પ્રેક્ષકગણ કે તેની હાજરી કે તેમની ફીની કુલ આવક.

મૂળ

इं.