હાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાંક

સ્ત્રીલિંગ

  • 1

    બોલાવવા માટેની બૂમ.

મૂળ

જુઓ હાક

હાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાક

સ્ત્રીલિંગ

  • 1

    હાંક; હોકારો; બૂમ.

  • 2

    દોર; પ્રતાપ; છાપ.

મૂળ

दे. हक्का