હાંકેડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાંકેડુ

પુંલિંગ

  • 1

    હાંકનારો; ગાડીત.

મૂળ

હાંકવું ઉપરથી