હાકેમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાકેમ

પુંલિંગ

  • 1

    સૂબો; રાજ્યકર્તા અમલદાર.

મૂળ

अ. हाकिम