હાકેમરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાકેમરસ

વિશેષણ

  • 1

    હાકેમ સાથે ઓળખાણવાળું.

મૂળ

+ फा. रसीदन