હાકેમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાકેમી

વિશેષણ

  • 1

    હાકેમ સંબંધી.

હાકેમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાકેમી

સ્ત્રીલિંગ

  • 1

    હકૂમત; અમલ; કારકિર્દી.