હાકલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાકલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હાંક મારીને બોલાવવું.

  • 2

    ઊંચે અવાજે-ધમકાવીને બોલવું; હાકટવું.

મૂળ

જુઓ હાકલ