હાંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાંકવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  પશુ, વાહન, વહાણ, ગાડી વગેરેને ઇચ્છિત માર્ગે ચલાવવું.

 • 2

  લાક્ષણિક ગપ મારવી.

મૂળ

જુઓ હાકવું

હાકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાકવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  હાંકવું; ચલાવવું.

 • 2

  હાક મારીને કાઢી મૂકવું.

મૂળ

दे. हक्क; સર૰ म. हाकणें; हिं. हाँकना