હાંકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાંકારો

પુંલિંગ

  • 1

    'હાં' એવો (સંમતિ કે હા સૂચવતો) અવાજ; હોંકારો (હાંકારો દેવો, હાંકારો પૂરવો).

મૂળ

હાં+કાર