હાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાકો

પુંલિંગ

  • 1

    હાક વાગવી તે; ધાક.

  • 2

    (શિકારને બહાર લાવવા) હાકો મારવી-બુમરાણ ઇ૰ કરવું તે; તેમ કરી શિકારને ઘેરવો તે.

મૂળ

સર૰ म. हाका