હાજત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાજત

સ્ત્રીલિંગ

  • 1

    જરૂરિયાત; આવશ્યકતા.

  • 2

    ઝાડા-પેશાબની શંકા.

  • 3

    કાચી જેલ; 'લૉક અપ'.

મૂળ

अ.