હાજર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાજર

વિશેષણ

  • 1

    સમક્ષ; મોજૂદ કે તૈયાર હોય તેવું.

મૂળ

अ. हाजि़र