હાજરજવાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાજરજવાબ

પુંલિંગ

  • 1

    હાજરજવાબી; સમયાનુસાર યોગ્ય જવાબ તરત આપી શકે તેવું.

સ્ત્રીલિંગ

  • 1

    તેની આવડ.