હાજરી લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાજરી લેવી

  • 1

    'હાજર છે' એ તપાસવું.

  • 2

    ઝાટકણી કાઢવી; સપડાવવું; ખબર લેવી.