હાજર જવાબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાજર જવાબી

વિશેષણ

  • 1

    સમયાનુસાર યોગ્ય જવાબ તરત આપી શકે તેવું.

સ્ત્રીલિંગ

  • 1

    તેની આવડ.