હાંજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાંજા

પુંલિંગ બહુવયન​

  • 1

    શરીરના સાંધા (?).

  • 2

    લાક્ષણિક હિંમત; શક્તિ.

મૂળ

સર૰ हिं. हांगा; (दे. हंजय=સોગન ઉપરથી?)