હાજિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાજિયો

પુંલિંગ

  • 1

    હા-હાજી કહેવું તે; હાકાર.

  • 2

    ખુશામતિયો; સઘળી વાતની હા કહેનારો.

મૂળ

'હા જી'ઉપરથી