હાંજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાંજી

અવ્યય

  • 1

    +હા જી; માન સાથે જવાબ દેવાનો ઉદ્ગાર.

હાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાજી

પુંલિંગ

  • 1

    હજ કરી આવેલો મુસલમાન; મક્કાનો જાત્રાળુ.

મૂળ

अ.