હાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાટ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    દુકાન.

  • 2

    ગુજરી; બજાર.

મૂળ

सं. हट्ट

હાટુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાટુ

અવ્યય

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી વાસ્તે; કાજે.

મૂળ

જુઓ સાટું