હાટકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાટકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગર્જના કરવી; હોકારો કરવો.

  • 2

    ધમકાવવું.

મૂળ

રવાનુકારી