હાટોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાટોડી

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી દુકાને દુકાને ફરીને બાવા ફકીર માગે છે તે ભીખ.

મૂળ

હાટ ઉપરથી