હાડકાં પધરાવવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાડકાં પધરાવવાં

  • 1

    મરી ગયેલા માણસનાં હાડકાંના અવશેષ-ફૂલ કોઈ તીર્થમાં નાખવાની વિધિ કરવી.