હાડમાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાડમાર

વિશેષણ

  • 1

    હડે હડે થયેલું; તુચ્છકારાયેલું.

મૂળ

હડ(-ડે)+માર

સ્ત્રીલિંગ

  • 1

    [હાડ+માર] હેરાનગતિ; મુશ્કેલી.