ગુજરાતી

માં હાંડવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: હાંડવો1હાંડવો2

હાંડવો1

પુંલિંગ

  • 1

    એક વાની.

ગુજરાતી

માં હાંડવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: હાંડવો1હાંડવો2

હાંડવો2

પુંલિંગ

  • 1

    ડંગેલું; ચણાની, અડદની તથા તુવેરની દાળ અને ચોખામાંથી બનાવેલા ખીરામાં આથો લાવ્યા બાદ તેમાં લીલા-સૂકા મસાલા નાંખીને વરાળથી બાફીને બનાવવામાં આવતી એક ગુજરાતી વાનગી.